भोलेनाथ आशरो ऐक तमारो भजन लिरिक्स
સદાશિવ આશરો એક તમારો ભોળા શંભુ આશરો એક તમારો જળ, સ્થળ ને જડ ચેતન સૌ માં વાસ સદા છે તમારોપામર પ્રાણી હું, કાઈ નવ સમજ્યો ખેલ અજબ છે તમારો રે…. સદાશિવ આશરો એક તમારો અજબ અલૌકિક રૂપ તમારું ને ભાલ માં ચંદ્ર રૂપાળોકર માં કમંડળ ત્રિશૂળ ડમરુ છે યોગી વેશ તમારો રે… સદાશિવ આશરો એક … Read more